કલેકટર રમેશ મેરજા સાથે પત્રકારત્વ કરતા વિદ્યાર્થીઓની મુલાકાત

શુક્રવાર, 28 નવેમ્બર 2014 (14:34 IST)
કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિદ્યાર્થી અભ્યાસક્રમના ફરજ અને વ્યવહારુ ક્ષેત્રમાં જાણકારી ભાગરૂપે અધિક કલેકટર રમેશ મેરજા સાથે સ્ટેમ્પ ભવન ખાતે વાર્તાલાપ કર્યો અને પત્રકારત્વના જીવનમાં સરકાર અને સામૂહિક સંચારની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેની અસરની ચર્ચા કરી હતી

વેબદુનિયા પર વાંચો