ઉત્તરાયણમાં હવે રાતનું દ્રશ્ય પણ જોવાલાયક

P.R

ગુજરાતમાં ઉત્તરાયણનો હર્ષોલ્લાસ જોવાલાયક છે. પ્રથમ તો દિવસે તમને આકાશમાં પક્ષીઓ કરતા વધુ સંખ્યામાં ઉડતી જ જોવા મળતી હતી. પરંતુ હવે તો રાત્રે એક નવો જ ટ્રેંડ શરૂ થયો છે. રાત્રે અગાશીમાંથી થતી આતિશબાજી અને ઉડતા ગુબ્બારાની લાઈટથી આકાશનું દ્રશ્ય જોવાલાયક બને છે.

વેબદુનિયા પર વાંચો