અદાલતના આદેશથી મૌલવી ગુસ્સે

ભાષા

શનિવાર, 3 નવેમ્બર 2007 (11:37 IST)
(ભાષા) શહેરના એક જાણીતા મૌલવીએ દિલ્હીની હાઈ કોર્ટ દ્વારા હમણાં જ આપવામાં આવેલ આદેશ પર મુશ્કેલી જણાવતાં કહ્યું કે મુસલમાનોને કોઇ પણ મનાઈ વગર ઈસ્લામી નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ફતેહપુરી મસ્જીદના મૌલાના મુફ્તી મોહમ્મદ મુર્કરમે જણાવ્યું હતું કે શરીઅત પૈત્ર કુરાન અને પૈગંબર મોહમ્મદન અશબ્દો પર આધારિત છે.

તેઓએ કહ્યું હતું કે બધા જ મુસલમાનો ઇસ્લામી કાનુનને કોઇ પણ મનાઈ વિના સ્વીકાર કરે છે.

તેઓએ જણાવ્યું હતું કે તલાક એ ઈસ્લામી કાયદાનો ભાગ છે. આ એક પવિત્ર કાયદો છે જેની અંદર કોઇ જ સંશોધન થઈ શકે તેમ નથી. સંસદીય કાયદાઓની અંદર એટલા માટે સંશોધન થઈ શકે છે કેમકે તેને માણસ બનાવે છે.

વેબદુનિયા પર વાંચો