×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ફૂલોમાંથી ફોરમ ગાયબ
N.D
ફૂલોમાંથી ફોરમ ગાયબ, એવુ ક્યારેક લાગે છે
એમા ઋતુઓનો હાથ છે, જેનાથી હવે બીક લાગે છે.
ચકલી સોનાની છે પણ વહેલી સવારે બોલશે શું
તેનુ તો પાંજરૂ જ જુઓ સ્મશાનઘર લાગે છે.
પગ બળતાં ગરમ રેતીમાં, તરસ તડપતી પાણી માટે
મહેફિલમાં આવીને જુઓ તમને શુ તમાશો લાગે છે.
ખુશીઓની વેલ સોનેરી ઘાટીઓમાં જ ફેલાતી રહી
મારા સપનાની ઘરતીનો ટુકડ તો બંજર લાગે છે
દરેક ચહેરા પર ચીસ થમી છે, દહેશતનો સન્નાટો છે
આ તો દરેક હૃદયમાં ખૂંપી રહેલુ કોઈ ખંજર લાગે છે.
ફૂલોમાંથી ફોરમ ગાયબ છે એવું ક્યારેક લાગે છે.
(
આભાર સાથે - લેખિકા-08)
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાત BJP ને કાલે મળશે નવા અધ્યક્ષ, કોને મળશે મિશન 2027 ની જવાબદારી?
નેપાળ પછી હવે આ દેશમાં પણ સરકાર વિરુદ્ધ ભડકી ભારે હિંસા અને વિરોધની આગ, પ્રદર્શનમાં 2 નું મોત
કોણ છે વિકાસ સુંડા ? ગુજરાતના IPS અધિકારી જેમને મળ્યું 'ઓપરેશન સિંદૂર માટે સન્માન' ચીફ ઓફ આર્મી સ્ટાફે આપી શાબાશી
RSS નાં 100 વર્ષ LIVE: 'સેના અને સરકારે પહેલગામનો પૂરી તાકતથી જવાબ આપ્યો, સંઘ પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન
શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ છન્નુલાલ મિશ્રાનું અવસાન, વારાણસીમાં થશે અંતિમ સંસ્કાર, રહી ચુક્યા છે PM મોદીના પ્રસ્તાવક
ધર્મ
Jalebi Fafda- જાણો છો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ શા માટે છે?
Dussehra 2025 Upay: દશેરા પર અજમાવો આ ચમત્કારિક ઉપાયો, તમારું પારિવારિક જીવન ખુશહાલ બનશે
Dussehra Special Food-આ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે વિજયાદશમીની ઉજવણી કરો! પરંપરાગત વિજયાદશમી વાનગીઓ વિશે જાણો.
Dussehra 2025- વિજયાદશમી પર સોનાનું પાન કેમ વહેંચવામાં આવે છે? જાણો આ અનોખી પરંપરાનું મહત્વ.
Dussehra 2025 - દશેરા પર શમી પૂજા કરવાના ચમત્કારિક લાભ
એપમાં જુઓ
x