- ભાષાની ભક્તિ એક્સક્લુઝિવ નહી ઈનક્લુઝિવ હોવી જોઈએ. જ્યા સુધી મોબાઈલ ફોન નહોતા. જ્યા સુધી ફોનમાં ડીરેક્ટરી નહોતી ત્યા સુધી આપણને 10, 20, 50 સુધી ફોન નંબર યાદ રહેતા હતા. ભાષાને લુપ્ત થતા વાર નથી થતી. ફોન આવ્યા પછી આજે આપણને આપણા ઘરનો નંબર પણ યાદ રહેતો નથી. ભાષાને લુપ્ત થતા વાર નથી થતી.