આમ તો એક્ઝિટ પોલ મુજબ 294 સભ્યો પશ્ચિમ બંગાળમાં એક વાર ફરી મમતા દીદીની સરકાર બનવા જઈ રહી છે. પણ સાચુ પરિણામ ગુરૂવારે થનારી મતગણતરી પછી જ સામે આવશે. અમે તમને 19 મેના રોજ સવારે 7 વાગ્યાથી ચૂંટણી પરિણામ સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી વેબદુનિયા પર પુરી પાડીશુ. પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના પરિણામ માટે તમે જોતા રહો વેબદુનિયા..