વેબદુનિયા ગુજરાતી સર્વે 2015

સોમવાર, 28 ડિસેમ્બર 2015 (15:17 IST)
અહી સર્વેક્ષણમાં વિવિધ વિષયો પર આધારિત 08 પ્રશ્ન આપવામાં આવ્યા છે. પાઠકોને દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. સર્વેક્ષણ પછી પ્રાપ્ત પરિણામોના આધાર પર વિસ્તૃત રિપોર્ટ વેબદુનિયા પર પ્રકાશિત કરવામાં આવશે. સર્વેક્ષણમાં 15 જાન્યુઆરી. 2016 સુધી જ ભાગ લઈ શકાય છે. કોણ છે તમારા મત મુજબ ભારતની લોકપ્રિય વ્યક્તિ. ? ભારતમાં 2015 ની સૌથી મોટી ઘટના તમારે દ્રષ્ટિકોણથી કંઈ કહેવાશે ? બસ એક ક્લિક કરો અને સર્વેમાં ભાગ લો...

સર્વેમાં ભાગ લેવા માટે અહી ક્લિક કરો

વેબદુનિયા પર વાંચો