તમિલનાડુમાં 234 સભ્યોની વિધાનસભા માટે મતગણતરી ગુરૂવારે થશે. એક્ઝિટ પોલના મુજબ આ વખતે સત્તા અમ્મા મતલબ જયલલિતાના હાથમાંથી સરકતી જોવા મળી રહી છે. જો કે નિર્ણય અધિકૃત પરિણામ પછી જ જાણ થશે. અમે તમને 19 મે ના રોજ સવારે 7 વાગ્યાથી ચૂંટણી પરિણામ સાથે જોડાયેલ ક્ષણ ક્ષણના સમાચાર વેબદુનિયા પર મળી રહેશે. તમિલનાડુ અને અન્ય રાજ્યોના પરિણામો માટે તમે વેબદુનિયા પર જોતા રહો.