OMG - સાંપ ઈંડા ગળી તો ગયો પણ હજમ ન કરી શકતા આ રીતે બહાર કાઢ્યા ( જુઓ વીડિયો)

મંગળવાર, 26 જુલાઈ 2016 (12:33 IST)
મુંબઈ નિકટ પાલઘર જીલ્લાના સફાળામાં એક વિચિત્ર ઘટના સામે આવી. આ ઘટનાનો વીડિયો જોઈને દરેકને નવાઈ લાગી. ઉલ્લેખનીય છે કે એક નાગે મરઘીના 11 ઈંડા ગળી લીધા. આ હરકત સાંપને ભારે પડી. ઈંડા સાંપે ઉતારી તો દીધા પણ તે તેને હજમ ન કરી શક્યો.  જેનાથી તેની તકલીફ વધી ગઈ. 
 
 લોકોને જ્યારે હકીકતની જાણ થઈ તો તેમણે સાંપની પૂંછડી પકડીને તેને ઉંચક્યો. ત્યારબાદ સાંપે એક એક કરીને 11 ઈંડા મોઢામાંથી બહાર કાઢ્યા. 

વેબદુનિયા પર વાંચો