ભારત Vs ચીન : જમીન થી આસમાન સુધી, ભારતથી કેટલુ આગળ છે ચીન ?

શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2014 (10:46 IST)
એશિયા મહાદ્વીપ વિશે આખી દુનિયામાં કહેવાય છે કે આ સમગ્ર વિસ્તાર દિલથી વિચારે છે. દિલથી વિચારનારા દેશોમાં ભારત ઉપરાંત પાકિસ્તાન,અફગાનિસ્તાન,બાંગ્લાદેશ ,નેપાળ, ભૂટાન, શ્રીલંકા અને માલદીવ જેવા બધા દેશોને ગણવામાં આવે છે. મતલબ ચીન માટે એ પણ કહેવાય છે કે તેઓ પોતાની તાકત અને ઉર્જાથી વિચારે છે અને કામ કરે છે. આવો જાણીએ ચીન ભારતથી કેટલુ આગળ છે.  


  ભારત ચીન
વસ્તી એક અરબ 23 કરોડ એક અરબ 35 કરોડ
જીડીપી દર   3.2 ટકા (2013) 7.7 ટકા (2013)
મોંઘવારી દર 9.6 ટકા (2013)  2.6 ટકા (2013)
બેરોજગારી દર 8.8 ટકા (2013) 4.1 ટકા (2013
સાક્ષરતા  62 ટકા 95 ટકા
ગરીબોની સંખ્યા લગભગ 30 ટકા લગભગ 6 ટકા
ઈંટરનેટ યૂઝર્સ 6 કરોડ (2009) 39 કરોડ (2009)
રેલ્વે લાઈન 63974 કિલોમીટર 86000 કિલોમીટર 
રક્ષા ક્ષેત્ર પર ખર્ચ 2 લાખ 82 હજાર કરોડ   11 લાક્ખ 28 હજાર કરોડ 
પરમાણુ હથિયાર 90-110 250
સૈન્ય ક્ષમતા  13 લાખ સૈનિક 23 લાખ લડાકુ સૈનિક
લડાકૂ વિમાન  950    1762 
બૈલેસ્ટિક મિસાઈલોની રેંજ  2 હજાર કિમી 13 હજાર કિલોમીટર
પનડુબ્બી 14 50 
સરેરાશ આયુષ્ય  66  વર્ષ 73 વર્ષ 
સફાઈ સુવિદ્યા 60  ટકા શહેરી વસ્તી 74 ટકા શહેરી વસ્તી
સફાઈ સુવિદ્યા 24 ટકા ગ્રામીણ વસ્તી 55 ટકા ગ્રામીણ વસ્તી

વેબદુનિયા પર વાંચો