મુંબઈમાં મુશળધાર વરસાદ, આકાશમાંથી ઉતરી આફત (જુઓ ફોટા)

શનિવાર, 6 ઑગસ્ટ 2016 (15:59 IST)
ભારે વરસાદથી મુંબઈમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે. હવાઈજહાજ પર પણ તેની અસર દેખાય રહી છે. આગામી 24થી 48 કલાકમાં કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર ક્ષેત્રોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.  પોલી, ફાયર બિગ્રેડ અને એનડીઆરએફને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. આવો જોઈએ વરસાદથી ત્રસ્ત મુંબઈની કેટલીક તસ્વીરો.. 

 

વેબદુનિયા પર વાંચો