ડોક્ટરે કર્યો બીમારીનો ખુલાસો
સાસુ-સસરા હોસ્પિટલ ગયા તો ડોક્ટરે સ્પષ્ટ કર્યુ કે કોઈ ખાવા-પીવાની વસ્તુમાં તરલ પદાર્થ મેળવીને આપવામાં આવી રહ્યો છે જેનાથી સમસ્ય વધી રહી છે. એક દિવસ સાસુએ વહુના બેડરૂમમાં પીળા પાણીથી ભરેલી કાંચની બોટલ જોઈએ. આ બોટલ સાંજે ભરેલી દેખાતી અને સવારે કિચનમાં ખાલી મળતી. સાસુએ ચુપચાપ જોયુ તો જાણ થઈ કે વહુ તેમની ચા માં મૂત્ર મિક્સ કરતી હતી. જ્યારે તેને રંગે હાથે પકડી તો તે બોલી તમે મારી બધી વાત માનો તેથી હુ પિયરમાંથી ટોટકા સીખીને આવી છુ. આ વાત વધતી એ પહેલા એ પોતાનો સામાન લઈને ભાગી ગઈ. તેમા તેના ભાઈ સત્યમ બહલનો પણ હાથ હતો. સત્યમ ક્રાઈમ બ્રાચમાં નોકરી કરે છે.