. આજે વાયુસેના દિવસ છે. ભારતીય વાયુસેના 84 વર્ષની થઈ ગઈ. આ અવસર પર ગાજિયાબાદના હિંડન એયરબેસ પર વાયુસેનાની શક્તિની ઝલક જોઈ શકાય છે. વાયુસેના પરેડ સાથે સાથે લડાકૂ વિમાન, ટ્રાંસપોર્ટ વિમાન અને હેલીકોપ્ટર ફ્લાઈ પાસ્ટમાં ભાગ લેશે. સાથે જ તેજસ, સુખોઈ સહિત અનેક વિમાન આકાશમાં કરતબ કરતા દેખાય રહ્યા છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શુભેચ્છા આપી. પીએમ મોદીએ વાયુસૈનિકો અને તેમના પરિવારને સેલ્યૂટ કર્યુ અને દેશની સુરક્ષા માટે આભાર માન્યો. તેમણે કહ્યુ - તમારા સાહસે દેશનુ મસ્તક ઊંચુ કર્યુ છે.
Saluting all air warriors & their families on Air Force Day. Thank you for protecting our skies. Your courage makes India proud. pic.twitter.com/bCusPOV1nf
— Narendra Modi (@narendramodi) October 8, 2016
IAF has achieved distinction in defending our skies and delivering vital humanitarian aid and disaster relief #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) October 8, 2016