26 જૂન બપોર બાદ આંશિક ચંદ્ર ગ્રહણ

ભાષા

બુધવાર, 23 જૂન 2010 (11:08 IST)
26 જૂનના રોજ બપારો બાદ આંશિક ચંદ્ર ગ્રહણ લાગશે અને ભારતના સુદૂર ઉત્તર-પૂર્વી ભાગોમાં સમાપન સમયે તેને જોઈ શકાશે. આ ત્રણ વાગ્યેને 47 મિનિટ પર શરૂ થશે અને સાંજે છ વાગ્યેને 30 મિનિટ પર સમાપ્ત થઈ જશે.

તેને સમાયનના સમયે દેશના સુદૂર ઉત્તર-પૂર્વી ભાગોમાં જોઈ શકાશે. ઓસ્ટ્રેલિયા, અંટાકર્ટિકા, અમેરિકાના કેટલાક ભાગો તથા પ્રશાંત મહાસાગરના ક્ષેત્રોમાં આ ગ્રહણ સામાન્ય રીતે જોઈ શકાશે.

વેબદુનિયા પર વાંચો