હાઈકોર્ટની 112 ઈંધણ એકમોને મંજુરી

હરેશ સુથાર

શનિવાર, 8 નવેમ્બર 2008 (12:07 IST)
હાઈકોર્ટે રાષ્ટ્રીય જનતાત્રિક ગઠબંધન સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા 417 પેટ્રોલ પંપ,ગેસ એજંસીઓની ચકાસણી અને કેરોસીન ડીપોકીની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાંથી 112 એકમો પરથી પ્રતિબંધ હઠાવી લેવામાં આવ્યો હતો.

ન્યાયમૂર્તિ પી કે બાહરીની સમિતિએ આપેલા અહેવાલમાં 297 એકમોને ગેરકાયદેસર બતાવ્યા જ્યારે 112 પેટ્રોલ પંપ ગેસ એજેંસિ, અને કેરોસિન તેલ ડિપોના મંજુરી આપી દીધી હતી.

વેબદુનિયા પર વાંચો