મુંબઈ-અમદાવાદ બસ રૂટ આતંકીઓના નિશાના પર

શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2011 (12:21 IST)
ગુપ્ત એજંસીએ ચેતાવણી આપી છે કે આતંકવાદી મુંબઈથી અમદાવાદની વચ્ચે ચાલનારી લક્ઝરી એસી બસને આગલું નિશાન બનાવી શકે છે.

જેને ધ્યાનમાં રાખતા આ રૂટ પર સુરક્ષાના વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યા છે. દરેક બસની પૂર્ણ ચકાસણી કરવામાં આવી રહી છે અને યાત્રાળુઓને આઈકાર્ડ સાથે રાખવા માટે કહેવામાં આવ્યુ છે.

આ રીતે કોઈ પણ આતંકવાદી હુમલાને નિષ્ફળ કરવાના પ્રયત્નો હાથ ધરાય રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો