ભારત મહાન પાડોશી: વેન

નવી દિલ્હી. ચીનનાં વડાપ્રધાન વેન જિયાબાઓએ સકારાત્મક વલણ અપનાવતા ભારતની મહાન પાડોશીના રુપમાં પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની યાત્રા દરમ્યાન બન્ને દેશ મહત્વપૂર્ણ રાજકીય સહમતિ પર પહોંચશે તથા દ્રિપક્ષીય સંબંધ નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.

વેબદુનિયા પર વાંચો