બ્લાસ્ટમાં વાઈ-ફાઈનો ઉપયોગ

ભાષા

શુક્રવાર, 22 ઑગસ્ટ 2008 (11:09 IST)
ઔરંગાબાદ. જાણીતા કોમ્પ્યુટર નિષ્ણાંત અને હેકર અંકિત ફડીયાએ જણાવ્યું હતું કે અમદાવાદ બ્લાસ્ટના પાંચ મિનિટ પહેલાં કરવામાં આવેલા ઈ મેલ મુંબઈથી કરવામાં આવ્યો હતો. પણ તેમાં વાઈ ફાઈ લેપટોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અંકિતે કહ્યું હતું કે હવે હેકરોની આદત બની ગઈ છે. છેલ્લા બે વર્ષમાં સાયબર ક્રાઈમની સંખ્યા બે ગણી થઈ ગઈ છે. અંકિતે આ વાત સરકારી એન્જિયનિયરીંગ કોલેજમાં આયોજીત એક વ્યાખ્યાનમાં કહી હતી.

વેબદુનિયા પર વાંચો