નક્સલી હુમલાના મૃતકોમાં 16 પોલીસ જવાન

ભાષા

મંગળવાર, 18 મે 2010 (16:38 IST)
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુકમા રોડ પર ગ્રામ ચિંગાવરમ પાસે કાલે નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા બારુદી સુરંગ વિસ્ફોટની અડફેટે આવેલા બસમાં સવાર 31 યાત્રીઓમાંથી 16 પોલીસ જવાન છે.

પોલીસ દ્વારા આજે જારી કરવામાં આવેલી શહીદોની સૂચિ આ પ્રકારે છે 1. આરક્ષક કટ્ટમ ગંગા 2 પુલ્લી બદરા 3. સોડી શ્રીનૂ 4. માડવી સોરિક 5. સોયમ જયદવે 6. કંટી રમેશ 7. પદલામ કશ્યપ 8 માંડવી લચ્છા 9 સોયમ ચંદા 10 સોયમ જોગા 11. મોસમ મુત્તા.. શહીદ વિશેષ પોલીસ અધિકારી એસ.પી ઓ 12 કટ્ટમ ભીમા 13 પદમ સુરેશ 14 કારમ લક્ષ્મૈયા 15 સોમેય સમૈયા તથા 16 સીમા સુરક્ષા ટુકડી બીએસએફના વેટરિનરી ફિલ્ડ સહાયક રોમી ચંદ રાય

વેબદુનિયા પર વાંચો