પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના પ્રદર્શનને 74 ટકા લોકોએ સારુ કે ખૂબ જ સારુ જણાવ્યુ છે. બીજી બાજુ 65 ટકા લોકોએ કેજરીવાલના પ્રદર્શનને સારુ કે ખૂબ જ સારુ કહ્યુ છે. મોદી 58 ટકા લોકોની પસંદ સાથે દિલ્હીમાં સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. જ્યારે કે કેજરીવાલને 33 ટકા લોકોએ પસંદ કર્યા છે. રાહુલ ગાંધીને માત્ર 7 ટકા લોકોએ પસંદ કર્યા.