દિલ્હીના એટીએમમાંથી દોઢ કરોડ રૂપિયાની લૂંટ

શનિવાર, 29 નવેમ્બર 2014 (12:51 IST)
દિલ્હીના કમલા નગર સ્થિત સિટી બેંકના એટીએમમાંથી બદમાશોએ દોઢ કરોડ રૂપિયા લૂંટી લીધા છે. આ ઘટના એ સમયે થઈ જ્યારે એટીએમમાં રૂપિયા ભરવા માટે એક ગાડી આવી હતી. 
કહેવાય છે કે દિલ્હીમાં કમલાનગરમાં સિટી બેંકના  ATMમાં પૈસા નાખતી વખતે 1.5 કરોડની લૂટ થઈ.  ગાર્ડને ગોળી મારીને લૂંટારૂઓ ગાયબ થઈ ગયા. ગાર્ડ હોસ્પિટલમાં ગંભીર છે. 

વેબદુનિયા પર વાંચો