છાણા ઓનલાઈન માર્કેટમાં આવી ગયા છે. અને એ Amazon India, Shopclues અને e-Bay અને બધા એ ઈ-કોમર્સ એનલઈન પર મળી જાય છે એ પણ ઘણા આકર્ષક ઓફરો , વટાવ અને ગિફ્ટ પેકિંગ વિકલ્પ સાથે .
આ ઉતપાદની બધી જાણકારી જેમ કે એમાં શું મિક્સ કર્યા છે , એની ગુણવત્તા ,કલર, વજન કેટલા પીસ છે એક પેકેટમાં આ બધી જાણકારી પણ આપે છે. આ છાણા હવન અને બીજા હિન્દુ પૂજામાં કામ આવે છે.