માહિતી મુજબ સ્થાનીક લોકોએ જણાવ્યુ કે પોલીસ કર્મચારી સંજીવ ઝા એ રાયફલ તાક્યા પછી કહ્યુ કે 'પોલીસ સ્ટેશનમાંથી બહાર જાવ નહી તો રાયફલ દ્વારા ધારાસભ્ય બનાવી લઈશુ.' પોલીસ અધિકારી એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ધારાસભ્ય અને સિપાહી વચ્ચે વિવાદ કંઈ વાતને લઈને થયો. લિસે આપ ધારાસભ્ય વિરુદ્ધ એસઆઈ અજય કુમારની ફરિયાદ પર બુરાડી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 147/148/149/ 186/353/323/427/506 ના હેઠળ કેસ નોંધી લીધો છે.