ઉમર અબ્દુલ્લા બનશે મુખ્યમંત્રી

ભાષા

સોમવાર, 29 ડિસેમ્બર 2008 (17:25 IST)
બધા જ ભ્રમને તોડતા નેશનલન કોંફ્રેંસના સંરક્ષક ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે તેઓ ઉમર અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મિરના નવા મુખ્યમંત્રી બનાવવા માટે તેમની પાર્ટીને અનુરોધ કરશે.

72 વર્ષના ફારૂકે કહ્યુ કે હવે રાજ્યને એક યુવા મુખ્યમંત્રીની જરૂર છે, કારણ કે રાજ્યમાં હજી ઘણા કાર્યો થવાના બાકી છે. તેમની આ ટીપ્પણીનું મહત્વ એટલા માટે છે કે તેમણે હજી ગઈકાલે જ મુખ્યમંત્રી બનવાની આશા વ્યક્ત કરી હતી.

જ્યારે 38 વર્ષના ઉમરે કહ્યુ હતુ કે તેમના પિતા તેમનું માર્ગદર્શન કરશે. હવે તેઓ દિલ્હી જશે અને કોંગ્રેસના નેતાઓને મળીને મદદની માંગ કરશે.

વેબદુનિયા પર વાંચો