નર્સો ઉપરાંત આ વિમાનમાં ઉત્તરી ઈરાકના કિરકુકથી કાઢવામા આવેલ 70 લોકો સહિત 137 અન્ય ભારતીય પણ સવાર છે. સદ્દામ્મ હુસૈનના નગર ટિકરિત સ્થિત એક હોસ્પિટલમાં કામ કરી રહેલ નર્સોના કડવા અનુભવની શરૂઆત ત્યારે થઈ જ્યારે 9 જૂનના રોજ ઈસ્લામિક સ્ટેટ ફોર ઈરાક એંડ સીરિયા (આઈએસઆઈએસ)એ હુમલાની શરૂઆત કરી.