આશા ભોંસલે ગરબા આલ્બમ 20 ઓગસ્ટે મુખયમંત્રી આનંદીબેન પટેલ લોંચ કરશે

શુક્રવાર, 14 ઑગસ્ટ 2015 (16:03 IST)
લેજેંડરી પ્લેબેક સીંગર આશા ભોંસલે ગાયેલા ગુજરાતી ગરબા આલબમને 20 ઓગસ્ટના રોજ ગુજરાતના ચીફ મિનિસ્ટર આનંદીબેન પટેલ લોંચ કરશે . 

આ લોંચ અંગે ખુદ આશા ભોસલી જાણકારી આપતા ટેવીટર પર લખ્યું કે ગ્રેટ અવિનાશ વ્યાસે કંપોઝ કરેલ મારા લેટેસ્ટ ગુજરાતી આલ્બમનો શુભારંભ ગુજરાતના સીએમ અમદાવાદમા 20 ઓગસ્ટના રોજ કરશે. 
 
અવિનાશ વ્યાસનઈ પુણ્યતિથિ નિમિત્તે આ ગુજરાતી આલ્બમને મુંબઈની રેડ રીબીન કંપનીએ પબલીશ કર્યું છે આ આલબ્મમાં આશા ભોંસલી ગાયેલા ગુજરાતી ગરબા છે. તાળીમાં કંકું વેરાયા નામના આલ્બમમાં આશા ભોંસલેએ ગાયેલા જાણીતા ગુજરાતી ગરબા હશે. 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો