અહીં છોકરીઓ પહેર્યું નકાબ તો થશે 28 હજારના દંડ

શનિવાર, 23 મે 2015 (15:39 IST)
નીદરલેંડસની કેબિનેટના સાર્વજનિક જગ્યાઓ પર નકાબ પહેરવાના આંશિક રૂપથી પ્રતિબંધ મૂકયા છે. આ યોજના મુજબ શાળા , દવાખાના અને સાર્વજનિક પરિવહનમાં નકાબ પહેરવાની રોક થશે. 
 
અધિકારીઓના કહેવું છે કે રોડ ઉપર નકાબ પહેરવાની રોક નથી . જે મહિલાઓ એના ઉલ્લંઘન કરશે ,તેને 290 પાઉંડ એટલે કે 28 હજાર રૂપિયાના જુર્માના સજાના રૂપમાં ભરવું પડશે. 
 
માનવું છે કે નીદરલેંડસમાં નકાબ કે બુર્કા પહેરતી મહિલાઓની સખ્યા ચંદ સૌ છે અને એમાં પણ વધારે ક્યારે-ક્યારે જ બુર્કા પહેરે છે. 
 

વેબદુનિયા પર વાંચો