અંસુષ્ટ કોંગ્રેસીઓનું પ્રદર્શન

ભાષા

સોમવાર, 30 માર્ચ 2009 (10:46 IST)
આગામી લોકસભા ચૂંટણીને લઇને પોતાના ઉમેદવારને પાર્ટી દ્વારા ટિકિટ ના અપાતાં નારાજ થયેલા કોંગી કાર્યકરોએ ઓરિસ્સામાં અડધો ડઝન સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.

કોંગ્રેસ કાર્યકરોનો આ વિરોધ રાજ્યના કોરપુટ ગંજામ, મયૂરભંજ, સંભલપુર અને બાલેશ્વર જેવા જિલ્લામાં જોવા મળ્યો હતો. આવો જ કંઇ નજારો ગંજામ અને અન્ય સંવેદનશીલ જિલ્લાઓમાં પણ જોવા મળ્યો હતો.

વેબદુનિયા પર વાંચો