નરેન્દ્ર મોદી દ્વારા નકારાત્મક મતદાનની તરફેણ

ભાષા

રવિવાર, 27 ડિસેમ્બર 2009 (16:13 IST)
સરકારે સ્થાનીય નિગમોમાં મતદાનને અનિવાર્ય
ND
N.D
બનાવ્યાં બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હવે મતદાતા માટે નકારાત્મક મતદાનની વકાલત કરી છે.


મોદીએ એક સમારોહમાં કહ્યું કે, નકારાત્મક મતદાન રાજનીતિક ટુકડીને સારા ઉમેદવારો ઉભા કરવા અને સ્વચ્છ રાજનીતિ કરવા માટે બાધ્ય કરી દેશે. મોટી સંખ્યામાં લોકોને રાજનીતિમાં રૂચિ ન લેવા પર ચિંતા વ્યક્ત કરતા મોદીએ કહ્યું 'એ વિરામ તરફ લઈ જઈ રહ્યું છે. દેશ ન તો આગળ જઈ રહ્યો છે અને ન તો પાછળ. હું રાજનીતિક રીતે ઉદાસીન સમાજને સક્રિય બનાવવા ઈચ્છું છું.'

મોદીએ કહ્યું જ્યારે અમે મતદાનને અનિવાર્ય બનાવી દઈશું મતદાત મહત્વપૂર્ણ થઈ જશે અને રાજનીતિક પક્ષોને તેની ચિંતાઓ તરફ ધ્યાન દેવું પડશે

વેબદુનિયા પર વાંચો