ગુજરાતી જોક્સ- મહિલા શૌચાલય

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (12:53 IST)
ટીચર- એવી એક જગ્યા જણાવો જેને બનાવ્યું તો માણસએ છે પણ 
 
એ ત્યાં જઈ શકતો નથી 
 
પપ્પૂ- મહિલા શૌચાલય 
 
ટીચર - વાહ વાહ - જવાબ સાંભળ્યા પછી માસ્ટરજીને 
તેને કલાસનો મોનિટર બનાવી દીધું. 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો