ભાઈ, આ ખુશી શું હોય છે ...?

ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (14:56 IST)
એક માણસ બીજાને - ભાઈ, આ ખુશી શું હોય છે ...?
,
બીજું - ખબર નથી ભાઈ...!
,
મારા લગ્ન બહુ નાની ઉંમરે થઈ ગયા...!!!
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર