ગુજરાતી જોક્સ - નાગણ, ખાઈ લે

ગુરુવાર, 26 ડિસેમ્બર 2024 (15:52 IST)
એક છોકરી ગોલગપ્પા ખાતી હતી, તેણે 15-20 ખાધી પછી.
પછી તેના બોયફ્રેન્ડને પૂછ્યું - ડાર્લિંગ, મારે 10 વધુ ખાવી છે?

ALSO READ: ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું
છોકરો ગુસ્સે થયો અને બોલ્યો, "નાગણ, ખાઈ લે!"


 
છોકરીએ તેને જોરથી થપ્પડ મારી, "નાગણ કોને કહ્યુ ?"
,
,
છોકરો- તું કેમ મારે છે?? મેં કહ્યું- ના - ગણ ખાઈ લે .

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર