ગુજરાતી જોક્સ - કયુ ગ્લાસ લેવુ

સોમવાર, 25 નવેમ્બર 2024 (17:28 IST)
નવપરિણીત યુગલ
વાસણની દુકાનમાં ઝઘડતા હતા .
પત્નીઃ આ સ્ટીલનો ગ્લાસ લો  પતિ- ના,
એક મોટો ગ્લાસ  લે! 

ALSO READ: ગુજરાતી જોક્સ - દારૂડિયો જોક્સ
દુકાનદાર- સાહેબ, મહિલા દિવસ
ભલે ગયો, મેડમ જે કહી રહી છે તે જ ગ્લાસ લો..!!!
પતિ: "અરે ભાઈ, તારે વેચવાની પડી છે ."
પરંતુ મારા આ નાના ગ્લાસમાં
હાથ જશે નહીં, હું કેવી રીતે વાસણ સાફ કરીશ ???"
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર