ગુજરાતી જોક્સ - મોટુ ક્યારે થઈશ

બુધવાર, 10 એપ્રિલ 2024 (06:39 IST)
એક વાર
એક છોકરાએ 
મા ને પૂછ્યુ 
 
મા આટલુ મોટુ 
ક્યારે થઈશ કે 
 
પૂછ્યા વગર 
 
બહાર જઈ શકીશ 
 
મમ્મી એ પણ 
 
ભાવુકતાથી જવાબ આપ્યુ 
 
આટલા મોટા તો તારા 
 
પપ્પા પણ નથી 
 
થયા આજ સુધી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર