ગુજરાતી જોક્સ- કોણ પડદા લગાવશે

મંગળવાર, 28 જૂન 2022 (16:35 IST)
પત્ની- બારીમાં પડદા લગાવી નાખો 
 
નવુ પાડોશી મને વાર-વાર જોવાની કોશિશ કરે છે.... 
 
પતિ- એક વાર ધ્યાનથી જોઈ લેવા દો 
 
તે પોતે પડદા લગાવી લેશે.... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર