ગુજરાતી જોક્સ - આજે મારા દીકરા દીકરી

મંગળવાર, 20 એપ્રિલ 2021 (21:29 IST)
આજે મારા થનાર દીકરા-દીકરી 
મારા સપનામાં આવ્યા હતા 
અને બોલી રહ્યા હતા 
 
પાપાજી ટ્રાઈ કરતા રહો 
મમ્મી આપણા જ ગ્રુપમાં છે 
જરૂર મળશે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર