ગુજરાતી જોક્સ- Gujarati jokes

સોમવાર, 29 માર્ચ 2021 (11:34 IST)
પત્ની- તમે મારાથી કેટ્લો પ્રેમ કરો છો?
 
પતિ-શાહજહાંથી પણ વધારે
 
પત્ની -મારા મર્યા પછી તાજમહલ બનાવશો
 
પતિ- હું તો પ્લૉટ પણ લઈ લીધું છે
 
 
 
ગાંડી
 
મોડું તો તૂ જ કરી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર