ગુજરાતી જોક્સ- નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ.

બુધવાર, 3 માર્ચ 2021 (20:23 IST)
નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ.
માલકિન- અરે વાહ શું વાત છે .. બાઈ ધ્યાન રાખજે
હો
નોકરાની- હા મેમ સાહેબ
તમે પણ ધ્યાન રાખજો
સાહેબ નો નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર