ગુજરાતી જોક્સ-તૂ બહુ cool છે

ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (14:58 IST)
એક બગીચામાં પ્રેમી પ્રેમિકા 
 
પ્રેમિકા- તૂ બહુ cool છે 
 
પ્રેમી- તૂ બહુ Hot છે 
 
પાછળથી એક કાકો બોલ્યો 
 
હવે બન્ને લગ્ન કરી લો 
 
 
બાળક હૂંફાણા પેદા થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર