ગુજરાતી જોક્સ - જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા

શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (20:07 IST)
ટીચર- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી અને દારૂની બોટલ મૂકી 
 
ગધેડા   પાણી પી લીધું 
 
ટીચર - હવે તમને આનાથી શું શીખયું ? 
 
છાત્ર- કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !!! 

વેબદુનિયા પર વાંચો