અને પાવડર છાંટી એક ખૂણામાં ઉભો કરી દીધો. તેના પતિ આવીને પૂછ્યું કે આ શું છે?
રીના: કઈ નહી , સ્ટેચ્યુ છે. મારી બેનપણી એના બેડરૂમમાં રાખવા લાવી હતી, મને પણ ગમ્યું એટલે મેં પણ લઇ લીધું. તે કશું કહ્યા વગર
સુઈ ગયો.
રાત્રે ૨ વાગ્યે રીનાનો પતિ ઉઠી ને રસોડામાં ગયો અને સેન્ડવીચ અને દૂધ નો ગ્લાસ લઈને સ્ટેચ્યુ પાસે આવીને બોલ્યો: લે ખાઈ લે, હું રેખા ના ઘરે સ્ટેચ્યુ બની ને આખો દિવસ ઉભો હતો, કોઈએ પાણી નું પણ ના પૂછ્યું.