ગુજરાતી જોક્સ - નશા દરેક દુખને ભુલાવી નાખે છે

ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (17:48 IST)
દારૂડિયો બારણા પર આવે છે 
તેની પત્ની બારણું ખોલે છે 
દારૂડિયો- તમે કોણ છો? 
પત્ની - મને ભૂલી ગયા શું 
દારૂડિયા-નશા દરેક દુખને ભુલાવી નાખે છે બેન 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર