ગુજરાતી જોક્સ- ભૂરીયા તો સાચે ભૂરીયો છે

ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (15:35 IST)
હેતલ - ભૂરીયો તૂ મારાથી બહુ પ્રેમ કરે છે 
 
ભૂરીયો -  હા ખરેખર 
 
હેતલ- જો હું મરી જઈશ તો તૂ ખૂબ રડીશ 
 
ભૂરીયો -  હા ખરેખર ખૂબજ 
 
હેતલ્ તો રડીને બતાવ !! 
 
ભૂરીયો - પહેલા તૂ મેની બતાવ !! 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર