ગુજરાતી જોક્સ- ઉઠાવવાનો ઉપાય

સોમવાર, 6 માર્ચ 2017 (13:12 IST)
જો કોઈ બહુ બૂમ પાડયા પછી પણ ન ઉઠે તો 
 
તેને જગાડવાના આ ઉપાય છે
 
 
તેને ધીમેથી કહી દો -
 
તારું બાપુ તારો મોબાઈલ ચેક કરી રહ્યું છે.... 

વેબદુનિયા પર વાંચો