ગુજરાતી જોક્સ- તમે બહુ ભોળા છો

ગુરુવાર, 25 મે 2017 (13:39 IST)
પત્ની- તમે બહુ ભોળા છો 
 
પતિ- કેમ 
 
પત્ની- તમને કોઈ પણ સરળતાથી ફંસાવી લે છે 
 
પતિ- હા તેની શરૂઆત તારા પપ્પાએ જ કરી હતી.....  
 

વેબદુનિયા પર વાંચો