Joke of the day-તારુ નામ શું છે ?

ગુરુવાર, 18 મે 2017 (15:23 IST)
કોલેજમાં છોકરા-છોકરી 
 
છોકરા- તારો નામ શું છે ?
 
છોકરી - પહેરીને જણાવું કે બોલીને 
 
છોકરા- મતલબ ? 
 
છોકરી- પાયલ 
 
છોકરી- અને તારું 
 
છોકરા- હાથમાં આપું કે મોઢામાં 
 
છોકરી- મતલબ ?
 
છોકરા- પ્રસાદ

વેબદુનિયા પર વાંચો