ગુજરાતી જોક્સ - એડમીન રાજુભાઈ

રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (10:46 IST)
આજ મેં  એડમીન રાજુભાઈ  ને ત્રણ-ચાર   વાર ફોન કર્યો , 
એણે  એકેય વાર ના ઉઠાવ્યો..
 
છેવટે મેં એક  મેસેજ કર્યો.
 
" ઓલી તારો નંબર માંગતી હતી "
                   
 
 પછી એના  30 ફોન આવી ગયા.
 
         હવે હું નથી ઉપાડતો..!!!
 
 

વેબદુનિયા પર વાંચો