ગુજરાતી જોક્સ- Joke of the day

બુધવાર, 25 નવેમ્બર 2015 (14:14 IST)
ગુજરાતી જોક્સ- Joke of the day 
ટીચર-  કંસ કોણ હતો ? 
 
છાત્ર- ગધેડો 
 
ટીચર - એ કેવી રીતે ? 
 
છાત્ર- જ્યારે એને ખબર હતી કે દેવકી અને વાસુદેવનો આઠમો 
 
છોકરો એને મારી નાખવાનો છે તો બન્ને ને જેલમાં એકસાથે કેમ રાખ્યા ? 
 

વેબદુનિયા પર વાંચો