ગુજરાતી જોક્સ -ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ

શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (17:07 IST)
અમિતાભ બચ્ચને 7 કરોડ માટે છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે
 
“ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ લેકીન દિખાઈ નહીં દેતી….?”
કોમ્પ્યુટર ઓપ્શન આપે એની પેલા જ ભૂરો બોલી ગયો…. 
 
પાદ 
 
અમિતાભે  ૧૪ કરોડ આપીને ભૂરા ને તેડી લીધો બોલો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર