ગુજરાતી જોક્સ- પંજાબી તો આવડે જ છે.

રવિવાર, 2 ડિસેમ્બર 2018 (12:24 IST)
સંતા - તમે મને સંસ્કૃત શીખડાવી દો..
 
પંડિત : કેમ ? 
 
સંતા- દેવતાઓની ભાષા છે . સ્વર્ગમાં જરૂર પડશે..
 
પંડિત - જો નર્કમાં ગયા તો 
 
સંતા- તો પંજાબી તો આવડે જ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર